પ્રવૃતિઓ

શ્રી ખોડલધામનો પ્રકલ્પ ત્રણ તબક્કામાં આયોજિત થયેલ છે.

પ્રથમ તબક્કો

 • સુંદર પથ, પાર્કિંગ, બાળ ક્રીડાંગણ, ઉદ્યાન તથા અલ્પાહારગૃહ સાથેનું મુખ્ય મંદિર.
 • ધાર્મિક-આધ્યાત્મિક સામાયિક "શ્રી ખોડલધામ સ્મૃતિ"નું પ્રકાશન.
 • યોગ પ્રશિક્ષણ અને વ્યાયામ કેન્દ્ર.
 • UPSC, GPSC, સહિતની અન્ય સરકારી નોકરીઓ માટે જ્ઞાતિના ઉમેદવારોને સજ્જ બનાવતું તાલીમ કેન્દ્ર.
 • અનાથ બાળકોને શિક્ષણ આપવાથી લઇ સમાજમાં તેમને ગૌરવપૂર્ણ રીતે સ્થાપિત કરવાનું કેન્દ્ર.
 • Orphans education center upto establishing children into society.

દ્વિતીય તબક્કો

 • સમાજની નિત્ય બદલાતી વાસ્તવિકતા અને ખયાલો અંગેની સમજણ વિસ્તારતું ભવ્ય વારસા અને સંસ્કૃતિને લાગતું પ્રદર્શન યોજવું.
 • વિશ્વકક્ષાનું રમત ગમત સંકુલ.
 • અનુસ્નાતક કક્ષા સુધીના વિવિધ અભ્યાસક્રમો અને સંબંધિત તાલીમ કાર્યક્રમો.
 • યાત્રાળુઓ માટેની સુવિધાઓ.

તૃતીય તબક્કો

 • કૃષિક્ષેત્રે સંશોધન અને વિકાસ માટે માં ખોડલ કૃષિ યુનિવર્સીટીની સ્થાપના .
 • કૃષિ માર્ગદર્શન સેવા તથા નવીનીકરણ સંબંધી માહિતી કેન્દ્ર.
 • અનુસ્નાતક કક્ષા સુધીના વિવિધ અભ્યાસક્રમો અને સંબંધિત તાલીમ કાર્યક્રમો.
 • આધુનિક સાધનસામગ્રીનું ડેમોન્સટ્રેશન તથા ઉપયોગ અંગે માહિતી.