૧૭મીથી શરુ થયેલા ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાના પંચામૃત સમાન પાંચ દિવસીય મહોત્સવના અંતિમ દિવસ શનિવાર, તા. ર૧ની સવારે માં ખોડિયાર સહિત ર૧ ર્મૂતિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ હતી. બાદ પ્રથમ મંગળા આરતી શંખ, જાલર, શરણાઈ, નોબતના નાદ સાથે શરું થતા દિવસનો પ્રથમ પ્રહર ધર્મમય બની ગયો હતો. સૂર્યનું પ્રથમ કિરણ પૃથ્વીને સ્પર્શ કર્યો ન હતો ત્યાં ર૧ […]